ગ્લોબલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું (વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગ્લોબલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નવરાત્રી પર્વની દુર્ગાષ્ટમીએ ૫૧ શક્તિપીઠોમાં વાસ કરતા શક્તિરુપેણ સંસ્થિતા જેવી જ સાક્ષાત “૫૧ બાળ કુંવારીકા કન્યાઓ”ના પૂજન અર્ચનાનો કાર્યક્રમ યોજાયો હતો. બાપુનગરના અંબાજી માતાના આધ્યસ્થાનના પ્રાંગણમાં એક અદ્ભુત […]

બાઇક પરથી પસાર થતા યુવકે જોતા જ નદીમાં ઝંપલાવી ડૂબતા બચાવી લીધી સેલવાસના પ્રમુખ વિહાર સોસાયટીમાં રહેતી પરિણીતા સુરેખા સાહેબ રાવ મૂળ રહેવાસી ધુલીયા મહારાષ્ટ્ર જે સાંજે ચાર વાગ્યાના સુમારે દમણગંગા નદી બ્રીજ પરથી નદીમાં કુદી પડી હતી અને ડૂંબવા લાગી હતી. તે સમયે પૂરણ શુક્લા નામનો યુવાન બાઈક પર […]

અમદાવાદ માં શ્રી એકલીંગજી મહાદેવ ફોઉન્ડેશન સાથે જોડાયેલા અંદાજિત 100 વડીલો ને કોરોના થી રક્ષણ કરવા માટે ની કીટ નું ફ્રી વિતરણ યુ ફર્સ્ટ ફોઉન્ડેશન ના અઘ્યક્ષ શ્રી વિનયભાઈ ભટ્ટ ના હસ્તે કરવામાં આવ્યું. યુ ફર્સ્ટ ફોઉન્ડેશન કે જે ભારત અને દુનિયા ના અલગ અલગ દેશો માં માનવતા ના શશક્તિકરણ […]

અમદાવાદ વિભાગની 6 સ્પેશિયલ ટ્રેનોને રદ કરાઇ છે. 8 ટ્રેનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી વિભાગમાં યાર્ડના રિમોડેલિંગનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે 23 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-ગાંધીધામ અને તા.૨૬ જાન્યુઆરીની ગાંધીધામ-કેએસઆર બેંગ્લોર રદ રહેશે.૨૩ જાન્યુઆરીની જોધપુર-કેએસઆર બેંગ્લોર અને 25 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે.

Breaking News