ગ્રેજ્યુએશન પછી ટેક્નિકલ કોર્ષ કરતા વિદ્યાર્થીઓને નોકરી માટે ભટકવું પડે છે, ત્યારે વડોદરામાં ગ્રેજ્યુએશન બાદ વ્યવસાયલક્ષી કોર્સ કરીને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ નોકરી મળી જાય તેવી ઇન્સ્ટિટ્યૂટની વડોદરામાં શરૂઆત થઇ છે. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અત્યાર સુધીમાં 500 જેટલા વિદ્યાર્થીઓને કંપનીની જરૂરીયાત મુજબના વ્યવસાયલક્ષી તાલીમ આપીને નોકરી લગાવવા માટે નિર્ધાર કર્યો છે. […]

ગ્લોબલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું (વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગ્લોબલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નવરાત્રી પર્વની દુર્ગાષ્ટમીએ ૫૧ શક્તિપીઠોમાં વાસ કરતા શક્તિરુપેણ સંસ્થિતા જેવી જ સાક્ષાત “૫૧ બાળ કુંવારીકા કન્યાઓ”ના પૂજન અર્ચનાનો કાર્યક્રમ યોજાયો હતો. બાપુનગરના અંબાજી માતાના આધ્યસ્થાનના પ્રાંગણમાં એક અદ્ભુત […]

બાઇક પરથી પસાર થતા યુવકે જોતા જ નદીમાં ઝંપલાવી ડૂબતા બચાવી લીધી સેલવાસના પ્રમુખ વિહાર સોસાયટીમાં રહેતી પરિણીતા સુરેખા સાહેબ રાવ મૂળ રહેવાસી ધુલીયા મહારાષ્ટ્ર જે સાંજે ચાર વાગ્યાના સુમારે દમણગંગા નદી બ્રીજ પરથી નદીમાં કુદી પડી હતી અને ડૂંબવા લાગી હતી. તે સમયે પૂરણ શુક્લા નામનો યુવાન બાઈક પર […]

ચેતન અપારનાથી, ગીર સોમનાથ 12/10/ 2021 ને મંગળવારના રોજ ધામળેજ મુકામે શ્રીનાથજી હોસ્પિટલ અને I. C. U. સુત્રાપાડા અને નવોદય ક્લિનિક ધામળેજ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. તેમાં ડોક્ટર અનિલ નાથ રાવલ, ડોક્ટર પીયુષ ભાઈ સોલંકી, ડોક્ટર યશનાથ દ્વારા 150 થી વધુ દર્દીઓની તપાસ કરી મફત […]

ચેતન અપારનાથી, ગીર સોમનાથ 12/10/ 2021 ને મંગળવારના રોજ ધામળેજ મુકામે શ્રીનાથજી હોસ્પિટલ અને I. C. U. સુત્રાપાડા અને નવોદય ક્લિનિક ધામળેજ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. તેમાં ડોક્ટર અનિલ નાથ રાવલ, ડોક્ટર પીયુષ ભાઈ સોલંકી, ડોક્ટર યશનાથ દ્વારા 150 થી વધુ દર્દીઓની તપાસ કરી મફત […]

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામ ખાતે મુસ્લિમ એકતા મંચ ની મીટીંગ યોજાઈ હતી.જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ પઠાણ તથા ગુજરાત પ્રદેશ સંગઠન સચિવ મુજીબ બાપુ કાદરી તથા અમીન ભાઈ મેર અફઝલ ભાઈ કચ્છી તથા ઊના થી ડો. શાહનવાજ સાહેબ સિદ્દીકી તથા એડવોકેટ ઈમરાનભાઈ ચોરવાડા મુખ્તાર ભાઈ મકવાણા […]

જાબિર સુકલા, દેવગઢ બારીયા નબળી ગુણવત્તાના ઘીના ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ, દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦-૧૦ હજારનો દંડ દાહોદ, તા. ૩૦ : લીમખેડામાં નબળી ગુણવત્તાનું ઘી વેચાણ કરતા દુકાનદાર, સપ્લાયર તેમજ ઉત્પાદકને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦-૧૦ હજાર તેમજ ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ કરવામાં આવ્યો […]

આજે પાવીજેતપુર ના પાણીબાર ખાતે કોવીડ વેકસીનેશન સેશન માં ૧૨૪થી વધુ લોકોએ લાભ લીધો હતો, અગાઉ વેકસિનેશન‌ સેશન દરમિયાન માત્ર ૧૬ જેટલા જ લોકો એ વેક્સિન મુકાવી હતી જે ખુબ ઓછી સંખ્યા હોવાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાઢલીના સુપરવાઈઝર રસીકભાઇ રાઠવા એ જણાવ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના સેશન […]

અરુણ જેબર, ગીર સોમનાથ વેરાવળ – તાલાલા સ્ટેટ હાઈવેની કામગીરી સરકારના નિતી નિયમોને બદલે બાંધકામ વિભાગના બાબુઓ પોતાની મરજી પ્રમાણે કરતા હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથે ચાર વર્ષથી ટલ્લે પડેલ કામગીરીને તુરંત શરૂ કરાવવા અંગે તાલાલા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કિસાન અગ્રણીએ પત્ર લખી માંગણી કરતા ભારે ચકચાર ફેલાયો છે. રાજ્યના […]

મંદિર બહાર નીકળી રહેલ ગોપાલ ઇટાલિયાના વિરોધના દર્શયો આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો હિન્દૂ ધર્મ વિરોધી ટિપ્‍પણીનો વર્ષો જુના વાયરલ વીડિયો બાબતે હિન્‍દુ સંગઠનો અને બ્રહ્મ સમાજમાં રોષ હતો બંન્‍ને પક્ષો વચ્‍ચે સમાઘાન થઇ ગયાનો પોલીસે દાવો કરી મામલો થાળે પાડયો અરુણ જેબર, ગીર સોમનાથ આજથી જન સંવેદન યાત્રાની શરૂઆત કરવા […]

Breaking News