અમદાવાદ માં શ્રી એકલીંગજી મહાદેવ ફોઉન્ડેશન સાથે જોડાયેલા અંદાજિત 100 વડીલો ને કોરોના થી રક્ષણ કરવા માટે ની કીટ નું ફ્રી વિતરણ યુ ફર્સ્ટ ફોઉન્ડેશન ના અઘ્યક્ષ શ્રી વિનયભાઈ ભટ્ટ ના હસ્તે કરવામાં આવ્યું. યુ ફર્સ્ટ ફોઉન્ડેશન કે જે ભારત અને દુનિયા ના અલગ અલગ દેશો માં માનવતા ના શશક્તિકરણ […]

અમદાવાદ વિભાગની 6 સ્પેશિયલ ટ્રેનોને રદ કરાઇ છે. 8 ટ્રેનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી વિભાગમાં યાર્ડના રિમોડેલિંગનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે 23 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-ગાંધીધામ અને તા.૨૬ જાન્યુઆરીની ગાંધીધામ-કેએસઆર બેંગ્લોર રદ રહેશે.૨૩ જાન્યુઆરીની જોધપુર-કેએસઆર બેંગ્લોર અને 25 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે.

Editor: Arun.M.Jebar.Ph: 9227335484.Hudko Society, B/H Saibaba Temple, Post. Veraval, Dist.Gir Somnath, Gujarat 362266. Email: jebararun9@gmail.com

Breaking News