જાબિર સુકલા, દેવગઢ બારીયા નબળી ગુણવત્તાના ઘીના ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ, દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦-૧૦ હજારનો દંડ દાહોદ, તા. ૩૦ : લીમખેડામાં નબળી ગુણવત્તાનું ઘી વેચાણ કરતા દુકાનદાર, સપ્લાયર તેમજ ઉત્પાદકને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦-૧૦ હજાર તેમજ ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ કરવામાં આવ્યો […]

આજે પાવીજેતપુર ના પાણીબાર ખાતે કોવીડ વેકસીનેશન સેશન માં ૧૨૪થી વધુ લોકોએ લાભ લીધો હતો, અગાઉ વેકસિનેશન‌ સેશન દરમિયાન માત્ર ૧૬ જેટલા જ લોકો એ વેક્સિન મુકાવી હતી જે ખુબ ઓછી સંખ્યા હોવાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાઢલીના સુપરવાઈઝર રસીકભાઇ રાઠવા એ જણાવ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના સેશન […]

અરુણ જેબર, ગીર સોમનાથ વેરાવળ – તાલાલા સ્ટેટ હાઈવેની કામગીરી સરકારના નિતી નિયમોને બદલે બાંધકામ વિભાગના બાબુઓ પોતાની મરજી પ્રમાણે કરતા હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથે ચાર વર્ષથી ટલ્લે પડેલ કામગીરીને તુરંત શરૂ કરાવવા અંગે તાલાલા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કિસાન અગ્રણીએ પત્ર લખી માંગણી કરતા ભારે ચકચાર ફેલાયો છે. રાજ્યના […]

મંદિર બહાર નીકળી રહેલ ગોપાલ ઇટાલિયાના વિરોધના દર્શયો આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો હિન્દૂ ધર્મ વિરોધી ટિપ્‍પણીનો વર્ષો જુના વાયરલ વીડિયો બાબતે હિન્‍દુ સંગઠનો અને બ્રહ્મ સમાજમાં રોષ હતો બંન્‍ને પક્ષો વચ્‍ચે સમાઘાન થઇ ગયાનો પોલીસે દાવો કરી મામલો થાળે પાડયો અરુણ જેબર, ગીર સોમનાથ આજથી જન સંવેદન યાત્રાની શરૂઆત કરવા […]

Breaking News