સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામે મુસ્લીમ એકતા મંચ નું મહાસમેલન યોજવામાં આવ્યું

Share with:


ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામ ખાતે મુસ્લિમ એકતા મંચ ની મીટીંગ યોજાઈ હતી.જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ પઠાણ તથા ગુજરાત પ્રદેશ સંગઠન સચિવ મુજીબ બાપુ કાદરી તથા અમીન ભાઈ મેર અફઝલ ભાઈ કચ્છી તથા ઊના થી ડો. શાહનવાજ સાહેબ સિદ્દીકી તથા એડવોકેટ ઈમરાનભાઈ ચોરવાડા મુખ્તાર ભાઈ મકવાણા તથા રિયાઝ ભાઈ ચાવડા સુત્રાપાડા તથા નાસીરભાઈ વેરાવળ તથા વેરાવળના મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ સજાદ ભાઈ સુમરા અને આતિફ ભાઈ તથા કોડીનાર તાલુકાના હોદ્દેદારો તથા પુરા જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને સૂત્રાપાડા તાલુકા ના અને આજુ બાજુ ગામ ના માણસો હાજર રહ્યા હતા ઈમ્તિયાઝ ભાઈ દ્વારા કોમ ને લગતી મુશ્કેલી ઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને લોકો વ્યસન મુક્ત થાય સમાજમાં રહેલી કુટેવો દૂર થાય અને ફુજુલ ખર્ચાઓથી બચે અને દિન ના પાબંદ બને અને એકતા અને ભાઇસારો રહે અને અંદરો અંદરના ના જઘડા ભુલી ને એક રહો તેવું જણાવ્યું હતું અને સિંગસર ગામ ના લોકો એ પણ સાથ સહકાર આપી ઈમ્તિયાઝ ભાઈ નું સનમાન કરી શુભેચ્છાપાઠવી હતી

રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ધામળેજ મુકામે શ્રીનાથજી હોસ્પિટલ અને I. C. U. સુત્રાપાડા અને નવોદય ક્લિનિક ધામળેજ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું

Tue Oct 12 , 2021
Share with: ચેતન અપારનાથી, ગીર સોમનાથ 12/10/ 2021 ને મંગળવારના રોજ ધામળેજ મુકામે શ્રીનાથજી હોસ્પિટલ અને I. C. U. સુત્રાપાડા અને નવોદય ક્લિનિક ધામળેજ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. તેમાં ડોક્ટર અનિલ નાથ રાવલ, ડોક્ટર પીયુષ ભાઈ સોલંકી, ડોક્ટર યશનાથ દ્વારા 150 થી વધુ દર્દીઓની તપાસ […]
ધામળેજ મુકામે શ્રીનાથજી હોસ્પિટલ અને I. C. U. સુત્રાપાડા અને નવોદય ક્લિનિક ધામળેજ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું

Breaking News